About us :
nardipur.in (connect with Native) દ્વારા નારદીપુર ગામની બહાર રહેતા નારદીપુર વાસીઓને જોડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાઈટ દ્વારા સતત આપ ગમે ત્યાંથી નારદીપુર ગામની માહિતી, વિકાસની પ્રવૃત્તિ, ગામમાં થતા કાર્યક્રમોની વિગતો અને ફોટો, વીડીયો, તેમજ ગામના સમાચાર જાણી શકશો. ગામનું ફોટાદર્શન આપને જરૂર બાળપણની યાદ તાજુ કરાવશે. આપનું બાળપણ અને ગામમાં સમય આપના જીવનમા નવો ઉર્જા સંચાર પેદા કરશે. વતનની લાગણીનાં અખૂટ સેતુ બંધાઈ રહેશે. આ એક નાની શરૂઆત છે જેમાં આપના સાથ સહકાર, સલાહ સૂચન દ્વારા બધા લોક ઉપયોગી બનાવી શકીશું. આશા રાખું છું. આપ આ પ્રવૃત્તિમાં રસ લઈ ગામ પ્રત્યેનું ઋણ ચૂકવશો.
સાથ સહકારની અપેક્ષા સહ…
જયભારત….
નોંધઃ આપના અમૂલ્ય સૂચનો, ગામની વિશેષ માહિતી, પ્રોગ્રાની વિગતો, આમંત્રણની વિગતો, સમાચારની વિગતો, મૃત્યુનોંધ (બેસણાની વિગતો) સાઈટ પર મૂકવા માટે
Contact us Menu નો ઉપયોગ કરવો.
Contact us :
આપ વધુને વધુ માહિતી, સમાચાર સૂચનાં મોકલાવશો જેથી સાઈટ વધુ માહિતી સભર અને ઉપયોગી રહે. જે આપના સહકાર વગર શક્ય નથી. ડેટા નીચેના E-mail દ્વારા મોકલવા વિનંતી.
Ad@nardipur.in
આપ આપની માહિતિ રૂબરૂ આપવા માગતા હો તો નીચેના સરનામું આપવી.
સરનામુઃ આર. કે. ડીજીટલ લાઈબ્રેરી
ભાવસાર વાસની પાસે, જુના સ્વામિનારાયણ મંદિર પાસે, નારદીપુર.
- આપના સૂચનો
- આપની માહિતી
- આવતી જાહેરાત માટે
- E-mail sug@nardipur.org
- આપના વિદેશના ન્યુઝ
- આપના લોકલ ન્યુઝ
- આપના વિદેશના ન્યુઝ
- News nri@nardipur.org
આપના જન્મ/મરણ નોંધઃ (ફોટો) ખાસ મોકલવો